અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ

થોડા દિવસના વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

Rainy weather in the city | અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ: શહેરમાં સિઝનનો 100%થી વધુ વરસાદ, અત્યાર સુધીમાં કુલ 36 ઈંચ પડ્યો - Ahmedabad News | Divya Bhaskar

 

Heavy rain in western areas of Ahmedabad | અમદાવાદમાં ધીમી ધારે વરસાદ: બોપલ-ઘુમામાં 1 કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ...

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકોને નાનીમોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય જનતાએ વરસાદનો આનંદ પણ માણ્યો.

Rain forecast in the state till June 6 | આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા, હાલ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *