Penny Stocks : 10 પૈસાથી લઈ 10 રૂપિયા સુધીના આ શેર્સએ કરી કમાલ , માત્ર 90 દિવસમાં રોકાણકારોને કર્યા માલામાલ

શેર બજાર માં રોકાણ કરવામાં જેટલું જોખમ વધારે લેવાય તેટલું વળતર પણ વધુ મળે છે. કેટલીકવાર ખૂબ મોટા શેર એટલો નફો નથી આપી શકતા જેટલો નાના શેર નફો આપે છે. આજે અમે તે શેરો વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છે જેની કિંમત 10 પૈસાથી લઈ 10 રૂપિયા સુધી છે પરંતુ વળતરના કિસ્સામાં દિગ્ગ્જ્જોને પાણી ભરાવાની ઉક્તિ સાર્થક કરે છે. NSE પર કેટલાક એવા શેર છે જેણે માત્ર 3 મહિનામાં 25 થી 57 ટકા વળતર આપ્યું છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે શેર બજાર ભલે ત્રણ દિવસ લીલા નિશાન પર બંધ છે પણ આ શેર મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે.

 

પેની સ્ટોક્સ  જેણે 3 મહિનામાં તગડો નફો કર્યો છે.

Stock Last Price changes in last 3 months       (in %) Price             Low / High        (Last 3 Month)
Stampede Cap (DVR) 2.2 57.14 1.25/2.80
Tantia Const 3.9 56 1.70/3.90
Parsvnath Dev. 7.9 54.9 4.60/11.20
Thiru Arooran 6.2 53.09 4.05/8.65
TN Telecom 4.55 44.44 3.15/9.10
Soma Textiles 4.8 43.28 2.80/10.25
Lloyds Steels 1.2 26.32 0.80/1.45
Goenka Diamond 1.45 26.09 1.05/2.40
Reliance Power 4.4 25.71 3.05/5.60
Vikas WSP 5.65 20.21 3.7/57.40
National Steel 4.75 18.75 3.20/5.55
Goenka Diamond 1.45 26.09 1.05/2.40
Reliance Power 4.4 25.71 3.05/5.60
Souce: NSE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *