IPL 2021:પંજાબે બેગ્લોરને 34 રનએ આપી હાર

પંજાબ કિંગ્સ (Punjab Kings) જીત માટે હવે લયમાં આવવા માટે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને શુક્રવારે રજૂ કરવુ પડશે.

શુક્રવારે અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેજન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાનારી છે.

આરસીબી ના બેટ્સમેન વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, ડિવિલીયર્સ અને ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર ખૂબ નિર્ભર છે.

Match 26 (Match Ended)30 Apr 2021, IST 19:30 PM

Punjab Kings vs Royal Challengers Bangalore

179/5

Over: 20.0
Run Rate: 8.95

VS

145/8

Over: 20.0
Run Rate: 7.24

19:30 PM, Narendra Modi Stadium, Motera, Ahmedabad

Punjab Kings beat Royal Challengers Bangalore by 34 runs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *