જામનગરમાં બર્ધન ચોક અને સિંધી માર્કેટ વિસ્તારમાં દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વસાવા અને સ્ટાફની દાદાગીરી સામે વેપારીઓ રોષે ભરાયા હતા.
વારંવાર માસ્કના દંડ અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
વેપારીઓ એ ડિવિઝન પીઆઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા.