નીતિન ગડકરી: અકસ્માતની વધતી સંખ્યા, રોડ અકસ્માત ટાળવા મંત્રાલય પ્રવૃતી માં

નીતિન ગડકરી એ લોકસભામાં પૂછવામાં આવેલ પ્રશ્ન નો જવાબ આપતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ માં આખા દેશ માં ટોટલ ૩,૬૬,૧૩૮ એક્સિડન્ટ થયા છે. જે પૈકી ૧,૩૧,૭૧૪ લોકો ના મોત નીપજ્યા હતા. તેમણેઉમેર્યું હતું કે, ભારત એવો દેશ છે, જ્યાં ભયાનક અને જીવલેણ અકસ્માતો થતા હોઈ છે.તેમના મોટા ભાગ ના  એકસીડન્ટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્ષ્પ્રેસવે પર બનતા હોઈ છે. જેના ઘણા કારણો હોઈ શકે જેમ કે, નબળી ગુણવતા વાળો રસ્તો, ડિઝાઈનમાં ઉણપ, અવિચારી હાંકવું, ટ્રાફિક નિયમો નું ઉલ્લ્ઘન વગરે.

આ માર્ગ અકસ્માતો નિવારવા માટે, રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે રોડ સલામતી ઓના મુદા ઉકેલવા બહુરક્ષીય વ્યૂહરચના ઘડી છે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે તમમાં સભ્ય ને સુચન કર્યું છે કે,પોતાના જીલ્લા માં રોડ વપરાશકર્તાઓ ને જાગૃત કરે.

મંત્રાલયે NHAI અને બોર્ડ રોડ ઓર્ગેનાઈઝેશન જેવી એજન્સીઓ ને સુચના આપવા માં આવી છે કે, તમામ ધોરીમાર્ગ અને એક્ષ્પ્રેસવે પર અકસ્માતગ્રસ્ત જગ્યા ઓ ને શોધી , તેનું સમારકામ હાથ ધરવામાં આવે.

ઉલ્લેખનીયછે કે વર્ષ ૨૦૨૦ માં ૩.૬૬ લાખ અકસ્માત થયા છે જેને લઇ કેન્દ્ર ચિંતા માં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *