જાણો મહાલક્ષ્મીની કૃપા થવાના કેટલાય સંકેતો; તમને દેખાય છે તો તમે ચોકકસ ટુંક સમયમાં અમીર બનનાર છો

બધાની જીંદગીમાં મા લક્ષ્મીની કૃપા ખુબ જ  જરૂરી છે. કેમ કે પરિવારની સમૃદ્ધિ કેટલાક લોકો પર જમકર મહેરબાન થાય છે. તો કેટલાકથી તો સાવ દૂર જ રહે છે. મહાલક્ષ્મીની કૃપા થવાના પણ કેટલાક સંકેત હોય છે. નીચે જણાવેલ વિશેષ ઘટના જો તમારી સાથે બને  તો સમજવું કે તમારા પર પણ લક્ષ્મીજી મહેરબાન થવાના છે.

ઘરમાં અચાનકથી જ કાળી કીડીઓ નજર આવવા લાગે અને ગોળો બનાવીને કંઈક ખાતી નજર આવે તો સમજી લેવું કે તમને ઘણા બધા પૈસા મળનારા છે. એવું થવા પર કીડીઓને લોટ અને ખાંડ મેળાવીને જરૂર નાંખો.

ધર્મ અને જ્યોતિષે માણસની કિસ્મતને વૃક્ષ વનસ્પતિ, પક્ષીઓ અને જાનવરોને પણ જોડ્યા છે. આ જીવજંતુઓ માણસનું નસીબ જગાડી દે છે. જ્યોતિષ મુજબ જો તમારા ઘરમાં પક્ષીઓ માળો બનાવી લે છે તો આ ધનને આવક માટે બહુ શુભ માનવામાં આવે છે. સપનામાં ઝાડુ, ઘુવડ, ઘડો, વાંસળી, હાથી, સાપ, શંખ, ગરોડી વગેરેને જોવા બહુ શુભ માનવામાં આવે છે. એના સિવાય સવારે ઘરથી નીકળતા સમય પહેલા કોઈ ઝાડુ લગાવતા જોવા મળે તો આ ધન મળવાનો સંકેત માનવામાં આવે છે.

ઘરમાં જો અચાનક ત્રણ ગરોડી એક જ જગ્યા પર જોઈ શકાય તો આ પણ દેવી લક્ષ્મીની કૃપા હોવાનો સ્પષ્ટ સંકેત છે. દિવાળીના દિવસે એવું થવું અથવા તુલસીના છોડમાં ગરોડી જોવી ખૂબજ જલદીથી બેશુમાર દોલત મળવાનો ઈશારો છે. સપનામાં ઘુવડને જોવા અથવા હકિકતમાં તમારા ઘરની બહાર જોવા બહુ જ શુભ માનવામાં આવે છે. ઘુવડને મા લક્ષ્મીનું વાહન અને એને જોવા તમારા ઘરમાં મહાલક્ષ્મીના આવવાનો સંકેત છે. અર્થાત તમે બહુ ઝડપી અમીર બનનારા છો.

જાગ્રત રહી આ ઘટના ઓ તમારી આજુબાજુ બને છે કે નઈ તેની નોંધ લેતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *