મોંઘવારી, ભ્રષ્ટાચાર, નફરત અને જુમલા જોડી- ભાજપ સરકારની નિષ્ફળતાના વિરોધ માં NCP ના આશ્ચર્યજનક દેખાવ

 

આજે મંગળવારના રોજ બપોર ના ૪ વાગ્યે આશ્રમ રોડ પર આવેલી એનસીપી કાર્યાલયે ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવો કાર્ય હતા. તેઓ નું કહેવું છે કે, ગુજરાત અને દેશ માં સપુર્ણ સ્તરે નિષ્ફળ ગયેલી સરકાર દરેક ક્ષેત્ર અને દેશ ની પ્રગતિમાં પીછેહઠ પણ મોંઘવારી એ ભ્રષ્ટાચાર નફરત અને જુમલામાં સેન્ચ્યુરીની ભેટ પ્રજા ને આપે છે અને કે છે મોઘવારી એ કોઈ પ્રશ્ન જ નથી.ડોલર મોંઘો, પેટ્રોલ ડીઝલ- ગેસ મોંઘવારી માં અવ્વલ નંબરે. આવશ્યક દાળ રોટી તેલ માં ડબલ સેન્ચ્યુરી તરફ, ભ્રષ્ટાચાર ને બેંકો દ્વારા મોટા ઉદ્યોગગૃહો સાથે સાંઠ ગાંઠ, પ્રજાના જ રૂપિયા થી વહીવટ અને દેખાવ શાહુકાર નો એક નંબરી ભ્રષ્ટાચાર એટલે સરકાર સામે આશ્ચર્ય જનક દેખાવ- માટલા તેમજ ડબ્બા સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *