આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 6
આજની વિશિષ્ટ યુતિ:– અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 6ની અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
જજ બનવા માટે કોશિશ કરી રહેલાં લોકોને અનુકૂળતા રહી શકે છે. પરિવારમાં કોઈ મોટા સંબંધીની ચિંતા રહી શકે છે.
શું કરવુંઃ- શનિ ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
————–
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
દવા ક્ષેત્રના માર્કેટિંગનું કામ કરનાર લોકો માટે સ્થિતિ લાભકારી રહેશે. કોઈ ઓપરેશન કરવાનું હોય તો ટાળી દેવું
શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલમાં દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
————–
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
લોન લેવા ઇચ્છતા લોકો અથવા ટોપ અપ લોન લેવા ઇચ્છતા લોકોએ આગળ વધવું. સમય કૃપા કરી શકે છે.
શું કરવુંઃ- વાછરડાને લીલું ઘાસ ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
————–
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ફિલ્ડ પત્રકારોને સમયની કૃપા મળી શકે છે. સરકારમાં અટવાયેલાં મામલાઓમાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ શકે છે.
શું કરવુંઃ- ગણેશ મંદિરમાં લાલ ધ્વજા ભેટ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
————–
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
લાંબા સમયથી અધૂરી રહેલી ઈચ્છા પૂર્ણ થવાથી પ્રસન્નતા મળી શકે છે. આ અંકના લોકોનો આજે આત્મવિશ્વાસ વધારે રહેશે
શું કરવુંઃ- રસદાર મીઠાઈ દાન કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
————–
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
કોઈ ખાસ કામ માટે સ્થાનીય સ્તરે ભાગદોડ કરી શકો છો. સુખદ સમાચાર મળી શકે છે.
શું કરવુંઃ- કૂતરાને રોટલીમાં ગોળ રાખીને ખવડાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
————–
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
પુત્ર પક્ષને લગતા સારા સમાચાર મળી શકે છે. દૂર રહેતા લોકોને ઘરના લોકો મળવા આવી શકે છે.
શું કરવુંઃ- પિતાને મીઠાઈ ભેટ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
————–
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
સ્થાન પરિવર્તનના યોગ છે. દૂરની યાત્રા કરી શકો છો. મિત્ર-મંડળીનો સારો સહયોગ મળી શકે છે.
શું કરવુંઃ- અમોધ શિવ કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
————–
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કોલ સેન્ટરનું કામ કરનાર લોકોને સારો અવસર મળી શકે છે. તમારા વિશ્વાસને નબળો પડવા દેશો નહીં
શું કરવુંઃ- સરસ્વતી દેવીને પીળા ફૂલની માળા પહેરાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો