#WATCH Actor Shah Rukh Khan reaches Mumbai's Arthur Road Jail to meet son Aryan who is lodged at the jail, in connection with drugs on cruise ship case#Mumbai pic.twitter.com/j1ozyiVYBM
— ANI (@ANI) October 21, 2021
જેલમાં બંધ પુત્ર આર્યન ખાનને મળવા અભિનેતા શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા છે. મુંબઈની સેશન્સ કોર્ટમાં લાંબી સુનાવણી પછી નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. હવે આ મામલામાં કોર્ટ આજે અંતિમ નિર્ણય સંભળાવશે.આપને જણાવી દઈએ કે, આ સમયે આર્યન અને મર્ચન્ટને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ધામેચાના ભાયકલા મહિલા જેલમાં રાખવામાં આવી છે.