વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તથા દવાઓ અને આંખ ના ઓપરેશન કેમ્પ તથા ઈ-શ્રમ કાર્ડ ફ્રી કેમ્પ નું આયોજન માં કરવામાં આવ્યું

તા.31-10-2021 રવિવાર ના રોજ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તથા દવાઓ અને આંખ ના ઓપરેશન કેમ્પ તથા ઈ-શ્રમ કાર્ડ ફ્રી કેમ્પ નું આયોજન (અમદાવાદ વિંઝોલ ગામ) માં કરવામાં આવ્યું હતું અને 250 થી વધુ વ્યક્તિઓએ લાભ લીધેલ હતો.

પ્રજાપતિ સમાજ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ ના
સદસ્યતા અભિયાન કમિટી અધ્યક્ષ શ્રી. હિતેશ આઈ. પ્રજાપતિ, મીતભાઈ પ્રજાપતિ,નીતિનભાઇ પ્રજાપતિ,જયપાલ ભાઈ પ્રજાપતિ તથા સદસ્યતા અભિયાન મહિલા કમિટી ના પ્રમુખ અમિષાબેન પ્રજાપતિ, અંકિતાબેન પ્રજાપતિ,સપનાબેન પ્રજાપતિ,ચંદ્રિકાબેન પ્રજાપતિ કાર્યક્રમ માં ભાગ લીધેલ હતો.

સદસ્યતા અભિયાન કમિટી – ગુજરાત અધ્યક્ષ શ્રી.
હિતેશ આઇ.પ્રજાપતિ
Mo-9725766555

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *