ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચની થશે શરૂઆત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ આજે રવિવારથી સેન્યુરિઅન સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં શરૂ થશે. આ ટેસ્ટ સીરીઝ જીતીને આફ્રિકાની ભૂમિ પર ઇતિહાસ રચવા મેદાનમાં ઉતરશે.

ભારત અત્યારસુધી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ જીતવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ આ વખતે ટીમ ઇન્ડિયા ફરી એક વાર વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ધારણાને તોડવા મેદાનમાં ઉતરશે. ભારતની ટીમ હાલ ટેસ્ટ ફોર્મેટમાં વિશ્વની નંબર એક ટીમ છે અને સારા ફોર્મમાં પણ છે.

આ સિરીઝની ગણતરી પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *