સમાજવાદી વિજય યાત્રા સમયે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ એ ભરી સંખ્યામાં રેલી કરી હતી જેમાં કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પેહલા ભાજપ ની રેલી પણ ઉતર પ્રદેશમાં નીકળી હતી ત્યારબાદ ઘણા નેતાઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા અને ગુજરાતમાં અલગ-અલગ કર્યોક્ર્મો કર્યા બાદ પણ ઘણા નેતાઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા.
જુઓ સમાજવાદી પાર્ટીના નેતાની રેલીના અમુક દ્રશ્યો અને એમના સૂત્રોચ્ચાર…
“जन जन की यही पुकार, एक बार फिर अखिलेश सरकार”
यह भारी जनसमर्थन बता रहा है कि 2022 में बदलाव हो रहा है।
युवा बेरोजगारों का इंकलाब होगा, बाइस में बदलाव होगा ,
किसानों का इंकलाब होगा, बाइस में बदलाव होगा
महंगाई पर वार होगा, बाइस में बदलाव होगा
उन्नाव से इंक़लाब होगा, बाईस में बदलाव होगा
રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ જનતાને શુભેરછા આપતા.
શું આવા નેતાઓ ને કોરોનાની ગાઈડલાઈન નું પાલન નહિ કરવાનું…???
સરકાર આમ જનતાને કાયદાના ઉલ્લંઘન માટે દંડ ભરાવે છે તો નેતાઓ પાસે દંડ કેમ વસુલ કરતા નથી..???
આ નેતાઓ ના વાંકે આમ પ્રજાને ત્રીજી લહેર ની તૈયારી કરવાની ચાલુ કરી દેવી જોઈએ……..