કોંગ્રેસની સ્થાપ્નાના ૧૩૭ વર્ષની ઉજવણીમાં દિલ્હી ખાતે ઝંડો ફરકાવતી વખતે સોનિયા ગાંધીના માથા પર પડ્યો હતો અને ક્ષોભમાં મૂકાયા હતાં.
સુરતમાં પણ કોંગ્રેસના સ્થાપ્ના દિવસની ઉજવણીની આવીજ સ્થિતિ જોવા મળી હતી.
જેમાં ધ્વજવંદન કરતી વખતે માંડ માંડ કોંગ્રેસનો ઝંડો ફરક્યો હતો. જે શહેર અને
દેશમાં નબળાં સંગઠનને પણ ઉજાગર કરે છે.