ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ પર ભાજપના મંત્રી અને કૉંગ્રેસના સાંસદ સામસામે આવી ગયા, મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ સ્ટેજ પર હોવા છતાં સાસંદ ઉભા થઈને ભાષણ કરી રહેલા મંત્રી અશ્વથ નારાયણ સુધી ગયા અને બન્ને વચ્ચે સ્ટેજ પર જ તૂ તૂ મૈં મૈં થવા લાગી.
આ દરમિયાન કાર્યક્રમમાં હાજર પોલીસ અધિકારી પણ દોડતાં દોડતાં સ્ટેજ પર પહોંચી ગયા અને હાજર નેતાઓ મામલો થાળે પાળવા લાગ્યા