લોક જનશક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીએ ડાન્સરો સાથે ઠૂમકા લગાવ્યાહતા.
એક લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠૂમકા લગાવ્યાનો વીડિયો વાઇરલ થયો છે.
ડીજે પર લગ્નમાં ડાન્સરો બોલાવી સ્ટેજ પરડાન્સ કરવામાં આવ્યો અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા
આ વીડિયો અંગે અબ્દુલ કામઠીએ કહ્યું કે, વીડિયો જૂનો છે અને પોતાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય છે