દિલ્હીમાં આમ આદમી પાર્ટી, પંજાબમાં ભવ્યવિજય બાદ આજે અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભા માં વિધાનસભા પ્રભારી રાજેશભાઈ પ્રજાપતિ, ઘાટલોડિયા વિધાનસભા સોશ્યિલ મીડિયા પ્રભારી અમિતભાઇ પંચાલ, ઘાટલોડિયા વોર્ડ પ્રમુખ હસમુખભાઈ પટેલ ,ચાનદલોડિયા વોર્ડ પ્રમુખ અને ઘાટલોડિયા ના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ની અધ્યક્ષતા માં આજે ૨૭/૩/૨૦૨૨ ના રોજ ૪ વાગે “વિજય તિરંગા યાત્રા ” નું આયોજન બાઈક રેલી અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે.
તિરંગા યાત્રા નો રુટ નીચે મુજબ છે.
અમદાવાદમાં ચાંદલોડિયા સિલ્વર ચાર રસ્તા થી ઉમિયા હોલ થી પ્રભાતચોક થી ધાટલોડીયા ચાર રસ્તાથી સી પી નગર ચાર રસ્તા ,ભુયંગદેવ ચાર રસ્તા થી સતાધાર ચાર રસ્તા થી કલાસાગાર મોલ થી પાવાપુરી ચાર રસ્તા થી ઘાટલોડીયા ચાર રસ્તા થી પ્રભાતચોક થી ચાણક્ય પુ્રી બ્રિજ થી ડમરુ સર્કલ થી કારગીલ પેટ્રોલ પંપ