દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૨૯ નવા કેસ નોંધાયા , ૩૩ દર્દીના મૃત્યુ

દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૨૯ નવા કેસ નોંધાયા છે.

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૩૩ દર્દીના મૃત્યુ થયા છે. ૨૪ કલાકમાં દેશમાં ૨,૫૪૯ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ ૪,૨૫,૮૭,૨૫૯ દર્દી કોરોનાથી સ્વસ્થ થયા છે.

અત્યારે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ ૧૫,૬૪૭ છે.

દેશમાં ૨૪ કલાકમાં રસીના ૧૪,૯૭,૬૯૫ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં રસીના કુલ ૧,૯૧,૬૫,૦૦,૭૭૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪,૩૪,૯૬૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના ૮૪,૪૯,૨૬,602 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાનો રિક્વરી રેટ ૯૮.૭૫% છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *