છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૦૪૦ દર્દી સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૪,૩૬,૩૮,૮૪૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૧૩ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૦૪૦ દર્દી સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૪,૩૬,૩૮,૮૪૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૯ દર્દીઓના મૃત્યુ થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૬,૧૦,૮૬૩ કોરોનાની રસીના ડોઝ આપતા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ૨૦૮.૩૧ કરોડને પાર પહોંચી ગયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૧૨,૧૨૯ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૮૮.૦૬ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.