જેપી નડ્ડાએ ભાજપના નવા સંસદીય બોર્ડની જાહેરાત કરી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના નવા સંસદીય બોર્ડની જાહેરાત કરી છે. 

આ સાથે પાર્ટીની નવી ચૂંટણી સમિતિની પણ જાહેરાત કરવામાં આવી છે. 

આ બોર્ડમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત ૧૧ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે  ભાજપ સંસદીય બોર્ડમાં નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણનું નામ સામેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *