પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની મુલાકાતે છે.
પ્રધાનમંત્રી રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન શ્રી દેવનારાયણજીના એક હજાર એકસો અગિયારમાં “અવતરણ મહોત્સવ” સમારોહને સંબોધિત કરશે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ છે. ૭૦ વર્ષોમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી ગુર્જર ક્ષત્રિય સમાજના આરાધ્ય દેવ દેવનારાયણના જન્મસ્થળની મુલાકાત લીધી. ભગવાન દેવનારાયણ રાજસ્થાનના લોકો માટે પૂજનીય છે.