૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રહેશે રદ્દ

૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.

પશ્વિમ રેલવેના વડોદરા મંડળના મિયાગામ-ડભોઈ રેલવે લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલી રહી છે. તેથી ટ્રેન નંબર ૨૦૯૪૭ અને ૨૦૯૫૦  ૨૭ ફેબ્રુઆરીએ દોડાવવામાં નહીં આવે. આ ટ્રેન એક દિવસ પૂરતી રદ્દ કરવામાં આવી છે. ૨૮ ફેબ્રુઆરીથી રાબેતા મુજબ ચાલુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *