અમેરિકા યુક્રેનની સેનાના અધિકારીઓ માટે જર્મનીમાં સંઘર્ષ યોજના અભ્યાસની મેજબાની કરી રહ્યા છે.
અમેરિકા યુક્રેનની સેનાના અધિકારીઓ માટે જર્મનીમાં સંઘર્ષ યોજના અભ્યાસની મેજબાની કરી રહ્યા છે. આ અભ્યાસ આગામી યુદ્ધ સંબંધિત નિર્ણય લેવામાં યુક્રેનના સૈન્ય અધિકારીઓ માટે સહાયક હશે. આ બહુદિવસીય સૈન્ય અભ્યાસ જર્મનીના વિસ્બોડન સ્થિત સૈન્ય અભિયાનવાળા અમેરિકી સૈન્ય શિબિરમાં ચાલી રહ્યો છે. રશિયાએ યુક્રેન પર કરેલ હુમલાને એક વર્ષ પૂર્ણ થતા તે બાબતે આ સૈન્ય અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.