શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી PSLV-C- ૫૫ દ્વારા સિંગાપોરના બે ઉપગ્રહોનુ પ્રક્ષેપણ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન અર્થાત ઇસરો, દ્વારા આજે શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી, બપોરે ૦૨:૧૯ વાગે , સિંગાપોરના Teleos – ૨ ઉપગ્રહનું, પ્રક્ષેપણ સફળ પ્રક્ષેપણ કર્યુ હતું.

ઇસરો લોન્ચિંગ માટે PSLV-C- ૫૫ નો ઉપયોગ કરાયો જે ઇસરોનું ખુબજ ભરોસાપાત્ર રોકેટ રહ્યું છે. Teleos – ૨, તે એક પૃથ્વી અવલોકન ધરાવતું ઉપગ્રહ છે જે ૭૫૦ કીલો વજન ધરાવે છે. તેમાં Synthetic Aperture Radar ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તે એક મીટરના Resolution સાથે ડેટા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપગ્રહને ફેબ્રુઆરીમાં સિંગાપુરથી ભારત લાવવામાં આવ્યો હતો. ઉપગ્રહ, વિવિધ એપ્લિકેશન માટે ઇમેજરી પ્રદાન કરશે. આ ઉપરાંત Aviation દુર્ઘટનાઓના કિસ્સામાં, શોધ અને બચાવ કામગીરી માટે પણ  મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *