ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા ૭૦ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યા છે.
જેમાં ૦૧ મેના રોજ કોરોનાના નવા ૭૦ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં ૧૪,
વડોદરામાં ૧૪,
સુરતમાં ૧૦,
સાબરકાંઠામાં ૦૬,
સુરત ગ્રામ્યમાં ૦૬,
આણંદમાં ૦૪,
વલસાડમાં ૦૩,
કચ્છમાં ૦૨,
વડોદરા ગ્રામ્યમાં ૦૨,
અમરેલીમાં ૦૧,
ભરૂચમાં ૦૧,
બોટાદમાં ૦૧,
દ્વારકામાં ૦૧,
ગાંધીનગરમાં ૦૧,
જામનગરમાં ૦૧,
પંચમહાલમાં ૦૧,
પોરબંદરમાં ૦૧,
રાજકોટમાં ૦૧,
કેસ નોંધાયો છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ ૧૦૯૩ થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ ૯૯.૦૬ % થયો છે. તેમજ આજે કોરોનાથી ૧૯૫ દર્દી સાજા થયા છે.