આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મેડિકલ ગ્રાઉન્ડના આધારે ૪૨ દિવસની જામીન આપવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનની EDએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મેડિકલ ગ્રાઉન્ડના આધારે ૪૨ દિવસની જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈનની ED એ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે ૩૬૦ દિવસ પછી તેને જામીન આપવામાં આવ્યા છે.

સત્યેન્દ્ર જૈનને ગુરુવારે તિહાડ જેલના બાથરૂમમાં ચક્કર આવ્યા હતા અણએ તેઓ પડી ગયા હતા, જે બાયડ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એમને ડીડીયુ હોસ્પિટલમાંથી દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં એમને ઑક્સીજન પર રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *