શેર બજારમાં તોફાની તેજી

બજારમાં તેજીનો માહોલ, સેંસેક્સ ૪૬૬ અંક વધીને ૬૩૩૮૪ પર બંધ થયું છે.

શેર બજાર શુક્રવારે જોરદાર તેજી સાથે બંધ થયું છે. બજારનાં પ્રમુખ ઈંડેક્સ ગ્રીન નિશાન પર બંધ થયાં હતાં. BSE સેંસેક્સ ૪૬૬ અંક વધીને ૬૩૩૮૪ પર બંધ થયું જ્યારે નિફ્ટી ૧૩૨ પોઈન્ટ વધીને ૧૮૮૨૦ પર બંધ થયું છે. ઈંટ્રાડેમાં નિફ્ટી FMCG ઈંડેક્સે પણ રેકોર્ડ તોડ્યો છે.

બજારમાં બેંકિંગનાં સ્ટોક્સ જોશમાં કામ કરી રહ્યાં છે. નિફ્ટી બેંક ઈંડેક્સ ૧ % નાં વધારા સાથે બંધ થયો. IKIO લાઈટિંગની પણ આજે લિસ્ટિંગ શરૂ થઈ છે. આ પહેલા ગુરુવારે BSE સેંસેક્સ ૩૧૦ અંક નીચે ૬૨૯૧૭ પર બંધ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *