સ્થાપનાદિન ની ઉજવણી- અમદાવાદમાં શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક,માધ્યમિક , ઉ.માધ્યમિક શાળા પરિવાર
શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક,માધ્યમિક, ઉ. માધ્યમિક શાળા માં ૭૮માં સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળા પરિવાર ના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પટેલ અને અતિથી વિશેષ ડો. શ્રી સંજયકુમાર એમ.વકીલ- પ્રિન્સિપાલ એચ. એ. કોલેજ ઓફ કોમર્સ અને સાથે શિક્ષકશ્રી ઓ અને બન્ને માધ્યમના આચાર્યશ્રી અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતાં.