ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી – શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત સરખેજ પ્રાથમિક શાળા.

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા, સરખેજ ખાતે તા-૦૩/૦૭/૨૦૨૩ના રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુપૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.

આ પાવન પ્રસંગે શાળા ના વિદ્યાર્થી ઓ એ શાળાના શિક્ષકોનું પૂજન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *