નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ પદે જીએસટી પરિષદની બેઠક આજે યોજાશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષ પદે વસ્તુ અને સેવા કર – જીએસટી પરિષદની બેઠક આજે યોજાશે. આ બેઠકમાં ઓનલાઇન રમાતી રમતો, કેસીનો અને હોર્સ રેસીંગ ઉપર ૨૮ % જીએસટી લાગુ કરવાની પદ્ધતિ અને નિયમોને આખરી ઓપ અપાય એવી સંભાવના છે.

ગત ૧૧ મી જુલાઇએ યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં ઓનલાઇન રમાતી રમતો, કેસીનો અને હોર્સ રેસીંગ ઉપર ૨૮ % જીએસટી લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *