શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક/માધ્યમિક શાળામાં ૧૫મી ઓગષ્ટ ૨૦૨૩ના રોજ ‘સ્વાતંત્ર્ય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મુખ્ય મહેમાન શ્રી કીર્તિભાઈ આર.ત્રિવેદી અને શ્રીદર્શનાબેન વાય.પટેલ ,શાળાનાં પ્રમુખશ્રી મુકેશભાઈ એસ.પટેલ, તથા ટ્રસ્ટી ગણ,માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી તથા શાળાના શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો.
શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક/માધ્યમિક શાળામાં ૧૫મી ઓગષ્ટ ૨૦૨૩ના રોજ ‘સ્વાતંત્ર્ય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય મહેમાન શ્રી કીર્તિભાઈ આર.ત્રિવેદી અને શ્રીદર્શનાબેન વાય.પટેલ ,શાળાનાં પ્રમુખશ્રી મુકેશભાઈ એસ.પટેલ , તથા ટ્રસ્ટી ગણ,માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી તથા શાળાના શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો.
દેશ આજે ૭૭ મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓને કહેવા માંગું છું કે દેશભરમાં ૧૦ હજારથી ૨૫,૦૦૦ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવનાર છે. આગામી ૫ વર્ષમાં ટોપ ૩ ઇકોનોમીમાં ભારત હશે.