કબડ્ડીની ઝોન -૩ S.G.F.I. કેટેગરીમાં શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા

કબડ્ડીની ઝોન -૩ S.G.F.I. કેટેગરીમાં શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા, સરખેજ (વિજેતા U -૧૪ )

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩ અમદવાદ ગ્રામ્ય ઝોન ૩ શાળાકીય રમતોમાં કબડ્ડીની ઝોન -૩ S.G.F.I. કેટેગરીમાં (U-૧૪)સારો દેખાવ કરીને વિજેતા બનેલ છે. તેનાં કોચશ્રી સુરેશભાઈ એમ.દેસાઈ હતા.તા. ૧૩/૦૯/૨૦૨૩ને બુધવારના રોજ આર. એચ.કાપડિયા રામદેવ નગર ખાતે યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *