મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે

ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની ૧૦૮ ફૂટની પ્રતિમાનું અનાવરણ કરાશે

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.

લગભગ ૨૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં ‘એકત્મા ધામ’ હેઠળ અષ્ટધાતુથી બનેલી આદિ શંકરાચાર્યની ૧૦૮ ફૂટ ઊંચી ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે ‘અદ્વૈત લોક’ નામનું મ્યુઝિયમ અને આચાર્ય શંકર ઈન્ટરનેશનલ અદ્વૈત વેદાંત સંસ્થાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. સાથેસાથ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અદ્વૈત ધામનો શિલાન્યાસ અને ભૂમિપૂજન પણ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *