વ્યસનમુક્તિ અભિયાન- શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા
આજરોજ તા.૨૫/૦૯/૨૦૨૩ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં “ડ્રગ અવેરનેસ મિશન” અંતર્ગત લાયન્સ ક્લબ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં શાળાના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ,લાયન્સ કલબના હોદ્દેદારો તથા આચાર્યશ્રી અને શાળાના શિક્ષકમિત્રો હાજર રહ્યાં હતા.આ પ્રસંગે વિધાર્થીઓને વ્યસન મુક્તિ અંગે સમજ આપીને પ્રતિજ્ઞા લેવડાવી હતી.