દક્ષિણ મેક્સિકોમાં પરપ્રાંતિયોને લઈને જતી ટ્રક પલટી જતાં ૧૩ માઈગ્રન્ટ્સના મોત થયા છે અને ૨૫ ઘાયલ થયા છે.
દક્ષિણ મેક્સિકોમાં પરપ્રાંતિયોને લઈને જતી ટ્રક પલટી જતાં ૧૩ માઈગ્રન્ટ્સના મોત થયા છે અને ૨૫ ઘાયલ થયા છે. ડ્રાઈવર ઓવરસ્પીડથી ગાડી ચલાવી રહ્યો હોવાને કારણે ગ્વાટેમાલાની સરહદ નજીક મેક્સિકન રાજ્ય ચિયાપાસમાં રવિવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિતોમાં ૧૩ મહિલાઓ અને એક સગીર હતી. “તમામ મૃતદેહોને તેમના મૂળ દેશમાં પરત મોકલવામાં આવ્યા છે.