બોલિવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ

બોલિવુડના શહેંશાહ અમિતાભ બચ્ચન આ વક્ષે પોતાનો ૮૧મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. 

બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક એમ જ નથી કહેવામાં આવતા. પોતાની એક્ટિંગથી તેમણે કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. લોકો આજે પણ અમિતાભના કરિયરની એ શરૂઆતી ફિલ્મોને દિવાના છે જેમાંના કારણે અમિતાભને દેશભરમાં ઓળખ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *