જામનગર મહાનગરપાલિકામાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ આજે પૂર્ણ થઈ જશે.
જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ધરાવતા ઉમેદવારો છેલ્લી સુવર્ણ તક છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડી હતી. જામનગર મહાનગરપાલિકામાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ આજે પૂર્ણ થઈ જશે.
જામનગર મહાનગરપાલિકા ભરતી, મહત્વની માહિતી
સંસ્થા | જામનગર મહાનગરપાલિકા (JMC) |
પોસ્ટ | વધારાના મદદનીશ ઈજનેર અને કારકુન |
ખાલી જગ્યાઓ | ૬૦ |
નોકરીનું સ્થળ | જામનગર |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
વયમર્યાદા | મહત્તમ ૩૩ વર્ષ |
જામનગર મહાનગરપાલિકા ભરતી, ખાલી જગ્યાઓની વિગતો
પોસ્ટ | ખાલી જગ્યા |
વધારાના મદદનીશ ઈજનેર | ૩૦ |
જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર | ૩૦ |
જામનગર મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
વધારાના મદદનીશ ઈજનેર | બી.ટેક.માં ડિગ્રી/ડિપ્લોમા |
કારકુન | ગ્રેજ્યુએટ અંગ્રેજી/ગુજરાતી ડેટા એન્ટ્રી વર્ક 5000 KDPH |
જામનગર મહાનગરપાલિકા ભરતી, પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
અધિક મદદનીશ ઈજનેર | ₹૧૭,000 |
કારકુન | ₹ ૧૫,૫00 |
જામનગર મહાનગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખો
- સૂચના તારીખ: ૨૭-૦૯-૨૦૨૩
- સબમિશનની શરૂઆતની તારીખ: ૩૦-૦૯-૨૦૨૩
- સબમિશન માટેની છેલ્લી તારીખ: ૧૪-૧૦-૨૦૨૩
જામનગર મહાનગરપાલિકા ભરતી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી ?
- ટેસ્ટ/ઇન્ટરવ્યુ
- રસધરાવતા ઉમેદવારોએ જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈ http://www.mcjamnagar.com ની મુલાકાત લેવી
- લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે મોકલે છે.
- નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.