હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કડક કાર્યવાહી

રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃતિઓને બંધ કરવાની સ્પેશિયલ ડ્રાઈવમાં બે દિવસમં ૧૫૪૬ સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડી ૧૦ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જ્યારે ૧૫૦ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ સ્પા સેન્ટરો તથા હોટલોનાં લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી  પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ ૧૫૪૬ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *