આજે ૨ નવેમ્બર ૨૦૨૩ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ સ્ટ્રેસ અવેરનેસ ડે છે.
આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકો તણાવ, ડિપ્રેશન – ચિંતાનો ભોગ બની રહ્યા છે. સ્ટ્રેસ માણસને અંદરથી ભાંગી નાંખે છે. તણાવની બીમારી, તેના લક્ષણો અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે.