આઈપીએસ હસમુખ પટેલનાં નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનતા જ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને અવગત કર્યા હતા. તેમજ ફેક એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
આઈપીએસ હસમુખ પટેલનાં નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું હતું. જે બાબત આઈપીએસ હસમુખ પટેલનાં ધ્યાને આવતા તેઓ દ્વારા આ મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને અવગત કર્યા હતો. તેમજ ફેક એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ પણ ફેક એકાઉન્ટ મામલે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.