૩ નવેમ્બર, ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૫ મેચોની ટી-૨૦ સીરીઝ, સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ એનાઉન્સ કરી દીધું, સૂર્યકુમાર યાદવ કરશે કપ્તાની.
૨૩ નવેમ્બર, ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટી-૨૦ સીરીઝ રમાશે. જ્યારે સીરીઝનો અંતિમ મુકાબલો ૩ ડિસેમ્બર, રવિવારે રમાશે. સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ એનાઉન્સ કરી દીધું છે. ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ મેથ્યૂ વેડ કરશે. જ્યારે ક્રિકબઝના અનુસાર, સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦I સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે.
નિયમિત કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના કેટલાક સીનિયર ખેલાડી રેસ્ટ કરી શકે છે. તેવામાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ યુવા ખેલાડીઓની સ્ક્વોડ એનાઉન્સ કરી શકાય છે.