શ્રીસરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા સરખેજ વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે

“પ્રોજેક્ટ્સ- મિલેટસ” શ્રીસરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા,સરખેજ.

વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ તરીકે જાહેર કરેલ છે. આ સંદર્ભે શ્રીસરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા,સરખેજ મુકામે તા.૧૬/૧૨/૨૩ના રોજ પ્રોજેક્ટ મિલેટસ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં આચાર્ય શ્રીજગજીવનભાઈ, શ્રી હંસાબેન, શ્રીવિનયભાઈ, શ્રીનીનાબેન ,શ્રીભાનુભાઈના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. આ વર્ષ ની ઉજવણી આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આભારી છે.આ સંદર્ભે શ્રીસરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાએ તા.૧૬/૧૨/૨૩ને શનિવારના રોજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધો.-૮ના વિધાર્થીઓએ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રોજેક્ટ સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *