૩૧મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શહેરીજનોને શાનમાં સમજાવવા માટે એક જાહેરાત કરી છે.
૩૧ મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શહેરીજનોને શાનમાં સમજાવવા માટે એક જાહેરાત કરી છે. દારૂ પીને ગાડી ચલાવતા કારચાલકો સામે FIR કરવામાં આવશે અને આ સાથે જ પોલીસ જવાન આવું કરશે તો તેને ૨૦૦ રૂપિયા ઇનામ આપવામાં આવશે. ત્યારે હાલ ચારે તરફ આ નિર્ણયની ચર્ચા ચાલુ થઈ ગઈ છે.