ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૧૨-૧૮ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. ગુજરાતમાં ૧૦ ડિગ્રી સેલ્સિયન્સ લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જોકે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 12-18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. ગુજરાતમાં 10 ડિગ્રી સેલ્સિયન્સ લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં ગુરુવારના દિવસ દરમિયાન વધઘટ નોંધાઈ હતી.