લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે કોગ્રેસને ૧૭૦૦ કરોડની નોટિસ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

આવક વેરા વિભાગે કોંગ્રેસને ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે.

Gujarati News 29 March 2024 LIVE: લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે કોગ્રેસને 1700 કરોડની નોટિસ
 

આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને ૧૭૦૦ કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ મોકલી છે. આ નોટિસ વર્ષ ૨૦૨૭-૧૮ થી ૨૦૨૦-૨૧ માટે મોકલવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ટેક્સ, પેનલ્ટી અને વ્યાજ પણ ઉમેરવામાં આવ્યું છે. આ માહિતી કોંગ્રેસ પાર્ટીના નેતા વિવેક ટંઢાએ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *