સીબીઆઈએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને કોર્ટે ૩૦ એપ્રિલ સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સીબીઆઈએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.