ભારતની વિવિધતા વિશે વાત કરતી વખતે સામ પિત્રોડાએ કહ્યું હતું કે ભારતમાં, પૂર્વના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે જ્યારે દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે.

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ ફરી એકવાર કંઈક એવું કહ્યું છે જેનાથી વિવાદ છેડાઈ ગયો છે. ભારતની વિવિધતા વિશે વાત કરતી વખતે સામ પિત્રોડાએ કહ્યું હતું કે ભારતમાં, પૂર્વના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે જ્યારે દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે. જ્યારે પશ્ચિમના લોકો અરબી અને ઉત્તર ભારતીયો ગોરા દેખાય છે.