સાપુતારામાં ભારે વરસાદથી ઘોડાપૂર

આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાપુતારા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ગલકુંડ વિસ્તારના ડુંગર પર ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.. આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ગલકુંડ વિસ્તારમાં વાદળ ફાટતા ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યું 1 - image

ડાંગમાં વરસાદ સાથે જ સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું છે.. અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

saputara-2

આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી નદીમાં અચાનક ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે.

saputara rain 1

મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, ડાંગ વિસ્તારમાં આજના દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી, અને આગાહી અનુસાર ડાંગમાં આજે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *