તારીખ:૨૭/૦૬/૨૦૨૪ને બુધવારના રોજ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં શ્રી હીમાંશુભાઈ ઠક્કર(એક્સપર્ટ એજ્યુકેશન ના મેનેજીંગ ડીરેક્ટર)ના સેમિનારનું આયોજન કરવામા આવેલ હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ,શાળાના આચાર્યશ્રી જગજીવનભાઈ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.