આર્મીના વાહન પર થયેલા આતંકી હુમલામાં ૪ જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આર્મીના વાહન પર થયેલા આતંકી હુમલામાં ૪ જવાન શહીદ થયાં છે.

Terrorist attack on army vehicle in Kathua | જમ્મુમાં સેનાના વાહન પર  આતંકવાદી હુમલો: પાંચ જવાન શહીદ, પાંચ ઘાયલ; સર્ચ દરમિયાન આતંકીઓએ ગોળીઓ  વરસાવી, બે દિવસમાં ...

એક વાર ભારતને તેના વીર સપૂતો ગુમાવાનો વારો આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં મા ભોમની રક્ષા કાજે લડતાં જવાનોએ શહાદત વહોરી છે, શહીદ થતાં થતાં પણ પાકના નાપાક આતંકવાદીઓને મચક આપી નહોતી. કઠુઆના માચેડી એરિયામાં થયેલા આર્મી વાહન પર થયેલા આતંકી હુમલામાં ૪ જવાન શહીદ થયાં છે. સેનાના 9 કોર્પ્સના અધિકારક્ષેત્રમાં આર્મીની ગાડી પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, આતંકી હુમલા બાદ આતંકવાદીઓ ભાગી નીકળ્યાં હતા.

Abu Hamza-led terrorists could be behind attack on IAF convoy | India News  - Times of India

પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં જેમ જેમ તેમની આતંકી ગતિવિધિઓ વધારી રહ્યાં છે તેમ તેમ તેમનો વધારેને વધારે ખાતમો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોના મોટા સફાઈ અભિયાનમાં ઘણા આતંકીઓ માર્યાં ગયા છે તો સામે પક્ષે આતંકવાદીઓ પણ ભુરાયા થયાં છે અને આડેધડ હુમલાને અંજામ આપી રહ્યાં છે.

Terrorists Attack Security Forces' Convoy in Kashmir; Air Force Personnel  Martyred: Encounter Underway - GrowNxt Digital

ગઈ કાલે રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.

ચાર આતંકવાદીઓ ઠાર

Jammu Kashmir Encounter Video Update; Army Soldiers Martyred | Kulgam News  | कश्मीर में सेना और आतंकियों के बीच मुठभेड़ जारी: एक आतंकी ढेर; कल शाम हुई  फायरिंग में घायल 3 जवान

આજે કુલગામમાં પણ સુરક્ષા દળોએ બંકરમાં છુપાયેલા ચાર આતંકવાદીઓને ઠાર માર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *