હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે

ઉત્તર ભારતમાં બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર | weather update orange alert of storm and rain in north india including punjab

તા. ૧૮ નાં રોજ ક્યાં જીલ્લામાં રેડ, યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર ભારે વરસાદની આગાહી.

Clouds Raining Sticker

ગુરુવારનાં રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તા. ૧૯ નાં રોજ ક્યાં ક્યાં જીલ્લામાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર

તા.૧૯ નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેજન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તા. ૨૦ અને ૨૧ નાં રોજ ક્યાં પડશે છૂટો છવાયો વરસાદ પડશે

તા. ૨૦ અને ૨૧ નાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરી છે.

બુધવારે ક્યાં જીલ્લાઓમાં આગાહી કરવામાં આવી હતી

તા. ૧૭ નાં રોજ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તેમજ નવસારી જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યું હતું.

2 killed as heavy rains lash Maharashtra, red alert in Gujarat - India Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *